મણિપુરમાં ઝોમી-હમાર જાતિ વચ્ચે હિંસા- એકનું મોત: હમાર જાતિના યુવાનોએ ઝોમી ધ્વજ ઉતારતા વિવાદ વધ્યો; સુરક્ષા દળોની ફ્લેગ માર્ચ
ઇમ્ફાલ2 કલાક પેહલાકૉપી લિંકમણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં મંગળવારે રાત્રે ઝોમી અને હમાર જાતિઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.મંગળવારે રાત્રે લગભગ 10 ...