રાજસ્થાનમાં બાઇક સવારો પર પલટ્યો ઓવરસ્પીડ ટ્રક, VIDEO: નીચે કચડાઈ જવાથી અને બાઇકમાં આગ લાગવાથી 2 લોકોના મોત, મૃતદેહને બહાર કાઢવા માટે બોલાવાયું મશીન
ધોલપુરઅમુક પળો પેહલાકૉપી લિંકબાઇક સવારોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બાઇકમાં લાગેલી આગમાં બીજો યુવક 90% બળી ગયો હતો. ...