ધોનીએ આશુતોષને રન આઉટ કર્યો: અક્ષરે તેના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી, વિજય શંકરને બે જીવતદાન મળ્યા; મેચ મોમેન્ટ્સ
ચેન્નાઈ2 કલાક પેહલાકૉપી લિંકશનિવારે રમાયેલી પહેલી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) એ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને 25 રનથી હરાવ્યું. ચેપોક ...