માત્ર 0.12 સેકન્ડમાં ધોનીનું સ્ટમ્પિંગ: રિકેલ્ટને ગુસ્સામાં સ્ટમ્પ પર બેટ માર્યું, રોહિત IPLમાં 18મી વખત શૂન્ય પર આઉટ; મોમેન્ટ્સ-રેકોર્ડ્સ
ચેન્નાઈ18 મિનિટ પેહલાકૉપી લિંકIPL-18માં રવિવારે રમાયેલી બીજી મેચમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 4 વિકેટથી હરાવ્યું. ...