સાઈ કિશોર-હાર્દિક વચ્ચે બબાલ થઈ ગઈ?: નમો સ્ટેડિયમમાં પ્લેન ઊડાઊડ થયાં; રિયાન પરાગ-સારા અલી ખાન કેમ ટ્રેન્ડિંગમાં છે?
આજે તો ગુવાહાટીમાં રાજસ્થાન-ચેન્નઈની મેચ રમાશે. તેની પહેલાં બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કરશે. ત્યારે સોશિયલ મીડિયામાં ...