શું 65નો સંજય દત્ત ચોથી વાર 7 ફેરા ફર્યો!: ત્રીજી પત્ની સાથે હવન કુંડ પાસે ભગવા ધોતી-કુર્તામાં જોવા મળ્યો એક્ટર, વીડિયો વાયરલ
18 મિનિટ પેહલાકૉપી લિંકસંજય દત્ત માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ પોતાના દમદાર અભિનયથી લોકોને પોતાના ચાહક બનાવી ...