ડિજિટલ લોન લેવામાં છેતરપિંડીનો ભોગ ન બનશો: RBI એપ્રુવ્ડ એપ પરથી જ લોન લો, નકલી એપને આ રીતે ઓળખો, 6 બાબતોની સાવધાની તમને મોટા નુકસાનથી બચાવશે
2 કલાક પેહલાલેખક: સંદીપ સિંહકૉપી લિંકપંજાબના લુધિયાણા જિલ્લામાં એક પોસ્ટમાસ્તર 87 હજાર રૂપિયાની ઓનલાઇન છેતરપિંડીનો શિકાર બન્યો. યુવકે ફ્લિપકાર્ટ એપ ...