‘કેટલી વાર સાબિત કરવું કે હું દેશને પ્રેમ કરું છું’: પંજાબના સ્પેલિંગ વિવાદ પર સિંગર દિલજીતે અકળાઈને કહ્યું- ‘દરેક મુદ્દા પર વિવાદ કરો છો, ‘પંજાબ’ લખો કે ‘પાંજાબ’ ફેર નહીં પડે
39 મિનિટ પેહલાકૉપી લિંકસિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ આ દિવસોમાં તેમની મ્યુઝિકલ ટૂર 'દિલ-લુમિનાટી'ને કારણે ચર્ચામાં છે. દરમિયાન, તે તેની ...