દિમુથ કરુણારત્ને 100મી ટેસ્ટ પછી નિવૃત્તિ લેશે: ગાલે ખાતે ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી મેચ રમશે; શ્રીલંકાના ઓપનરના નામે 8000+ રન છે
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલાકૉપી લિંકશ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન અને ઓપનિંગ બેટર દિમુથ કરુણારત્ને પોતાની 100મી ટેસ્ટ રમ્યા પછી નિવૃત્તિ લેશે. 6 ...