મંડે મેગા સ્ટોરી: રોહિત, કોહલી, જાડેજાની T20Iમાંથી નિવૃત્તિ: કાર્તિક-ધવને તમામ ફોર્મેટ છોડ્યું, વર્ષના અંતે અશ્વિને ઝટકો આપ્યો; 2024માં ભારતની ‘રિટાયર્ડ-11’
ICC ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની 11 વર્ષની લાંબી રાહ 2024માં સમાપ્ત થઈ, જ્યારે રોહિત શર્મા એન્ડ બોય્ઝે સાઉથ આફ્રિકાને હરાવી ...