દીપિકા કક્કરે અચાનક ‘માસ્ટર શેફ’ શો કેમ છોડ્યો?: એક્ટ્રેસે કહ્યું- સેટ પર અચાનક તબિયત બગડી, સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે આ નિર્ણય લેવો પડ્યો
58 મિનિટ પેહલાકૉપી લિંકદીપિકા કક્કર થોડા સમય પહેલા સુધી સેલિબ્રિટી માસ્ટર શેફનો હિસ્સો હતી, પરંતુ તેણે અચાનક શો છોડી દીધો ...