‘ધ ડિપ્લોમેટ’ નામ સાંભળતાની સાથે જ મેં હા પાડી દીધી’: જ્હોન અબ્રાહમે કહ્યું- હું એસ જયશંકરનો મોટો ફેન છું, જેપી સિંહ અને મારી વચ્ચે ઘણી સમાનતાઓ છે
50 મિનિટ પેહલાલેખક: આશિષ તિવારીકૉપી લિંકટૂંક સમયમાં એક્ટર જ્હોન અબ્રાહમ 'ધ ડિપ્લોમેટ' ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ રાજદ્વારી ...