યુક્રેન-રશિયા યુદ્ધમાં 12 ભારતીયોના મોત: વિદેશ મંત્રાલયે કહ્યું- રશિયન સેના વતી લડતા 16 ગુમ; ફસાયેલા ભારતીયોને પરત લાવીશું
નવી દિલ્હી2 મિનિટ પેહલાકૉપી લિંકઅત્યાર સુધીમાં યુક્રેનમાં રશિયા વતી લડતા 12 ભારતીયોના મોત થયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ...