ફિલ્મમેકર નિખિલ અડવાણીએ કરણ સાથેના ઝઘડાનું કારણ જણાવ્યું: કહ્યું- ‘કલ હો ના હો’ની સફળતાનો શ્રેય ન મળ્યો, પછી સંબંધો બગડ્યા, અમારો મતભેદ સર્જનાત્મક નહીં ભાવનાત્મક હતો
5 મિનિટ પેહલાકૉપી લિંકફિલ્મ પ્રોડ્યુસર નિખિલ અડવાણીએ તેમના તાજેતરના ઈન્ટરવ્યૂમાં કરણ જોહર સાથેના ઝઘડા અને ધર્મા પ્રોડક્શન છોડવાની વાત કરી ...