આસારામની ડોક્યુમેન્ટરી બનાવનારાઓનાં જીવ જોખમમાં: ડિસ્કવરી ચેનલની મહિલાઓને બળાત્કારની ધમકીઓ મળી; SCનો આદેશ- 7 રાજ્યોની પોલીસે સુરક્ષા પૂરી પાડે
નવી દિલ્હી54 મિનિટ પેહલાકૉપી લિંકઆસારામના જે ‘કલ્ટ ઓફ ફિયર’ની કહાની ડિસ્કવરીએ લોકોને બતાવી, તેને કર્મચારીઓ જાતે અનુભવી રહ્યા છે. આસારામના ...