ભારત બાદ બ્રિટનમાં પણ ‘ઈમરજન્સી’નો વિરોધ: કંગના રનૌતની ફિલ્મ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, ખાલિસ્તાન સમર્થકોએ ભારત માટે અપશબ્દો કહ્યા
અમૃતસર2 કલાક પેહલાકૉપી લિંકકંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી'ના સ્ક્રિનિંગ દરમિયાન લંડન યુકેમાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ વિરોધ શરૂ કર્યો હતો. ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન ...