ધાબળા વિતરણ: ગોધરા રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, પાંજરાપોળ સહિતના વિસ્તારોમાં ફૂટપાટ ઉપર રહેતા લોકોને લાયન્સ ક્લબના પ્રમુખ તાહિર ભટુકની આગેવાનીમાં ધાબળાનું વિતરણ – panchmahal (Godhra) News
સમગ્ર ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં કડકડતી ઠંડીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. જ્યારે ઘણા ખરા લોકો ઠંડીથી બચવા ...