જીવદયાપ્રેમીઓ માટે રાહતના સમાચાર: હિંમતનગરમાં પશુ-પક્ષીઓ માટે કુંડા અને માળાનું રાહત દરે વિતરણ – sabarkantha (Himatnagar) News
હિંમતનગરના મહાવીરનગર ચાર રસ્તે સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા પશુ-પક્ષીઓના રક્ષણ માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં પશુ-પક્ષીઓને રાહત આપવા ...