ચૂંટણી પંચે કહ્યું- જયરામ આજે જ જવાબ આપે: તે 150 કલેક્ટરોનાં નામ આપો જેને ગૃહમંત્રીએ ધમકાયા; જયરામે એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો
નવી દિલ્હી19 મિનિટ પેહલાકૉપી લિંકચૂંટણી પંચે 2 જૂને સાંજે 7 વાગ્યા સુધીમાં આ અધિકારીઓની વિગતો આપવા જણાવ્યું હતું. જયરામ રમેશે ...