આણંદ ખાતે જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ: કમિટી સમક્ષ રજુ થયેલા 35 કેસ પૈકી 7 કેસમાં પોલીસ ફરિયાદ નોંધાવાશે, ભૂમાફિયાઓ સામે ગાળિયો કસાયો – Anand News
રાજ્યમાં જમીન-મકાન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણો સામે યોગ્ય કાર્યવાહી થઈ શકે તે માટે લેન્ડ ગ્રેબિંગ પ્રો એક્ટ -2020 બનાવવામાં આવ્યો ...