ભાવનગરમાં ખેલ મહાકુંભ 3.0: અંડર-11થી લઈને 60 વર્ષથી વધુ વયના ખેલાડીઓ માટે જિલ્લા કક્ષાની ટેનિસ સ્પર્ધા યોજાઈ – Bhavnagar News
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ભાવનગરમાં ખેલ મહાકુંભ 3.0નું ભવ્ય આયોજન ...