જિલ્લા પુરવઠા વિભાગની કાર્યવાહી: ગોધરા ટીંબા રોડના યાદગાર કચરિયાની ફેકટરી પર જિલ્લા પુરવઠા વિભાગની ટીમના દરોડા – panchmahal (Godhra) News
જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેકટર, પંચમહાલ ગોધરા અને જિલ્લાની ટીમ દ્વારા ગોધરા તાલુકાના ટીંબા રોડ પર દાંડીયા બજાર વિસ્તારમાં ...