આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર એસોસિયેશનની ચૂંટણી: કિરીટ ચૌધરી પ્રમુખ, તુષાર બારોટ મહામંત્રી, પ્રજ્ઞા પ્રજાપતિ ખજાનચી તરીકે ચૂંટાયા; 293 મદદનીશ સરકારી વકીલે મતદાન કર્યું હતું – Ahmedabad News
ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે રેગ્યુલર ક્રેડરના સરકારી વકીલોનું ગુજરાત સરકાર માન્ય આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરનું એસોસિયેશન બનેલું છે. જે એસોસિયેશનની ...