સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી: આરોપીએ ટ્યુશનમાંથી ફરવા લઈ જવાના બહાને દુષ્કર્મ આચર્યું, સગીરાને ઊલટી થતા માતાએ દવા આપી પણ તે ગર્ભવતી નીકળી – Ahmedabad News
અમદાવાદના નિકોલ વિસ્તારની 14 વર્ષિય સગીરાનો સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કરી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ ગુજારનાર આરોપીને સ્પે.પોક્સો કોર્ટે 20 વર્ષની ...