ઠગના સાગરીતોએ 78 લોકોને ઠગ્યા: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવવાના નામે 33 લાખ કમિશન મેળવ્યું હતું; કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા – Ahmedabad News
અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ મથકે ઘાટલોડિયામાં રહેતી એક મહિલાએ આરોપી વિરમસિંહ રાઠોડ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ આક્ષેપ કર્યો હતો ...