દેવાયત ખવડની અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી: ફરિયાદીએ ચાંગોદર પોલીસ મથકે 8 લાખ લઈને ડાયરામાં નહીં આવવા અને જાનથી મારી નાખવાની ધમકીની નોંધાવી છે ફરિયાદ – Ahmedabad News
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકે ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોક સાહિત્યકાર દેવાયત ખવડ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ત્યારે ...