એક આરોપીના જામીન ના મંજૂર: એકલી રહેતી 73 વર્ષીય વૃદ્ધાને 03 દિવસ ડિજિટલ અરેસ્ટમાં રાખી, બેંકમાં મોકલી ચાલુ વિડિયો કોલે 1.26 કરોડ ખાનગી બેંકોમાં ટ્રાન્સફર કરાવ્યા, વૃદ્ધાના સંતાનો અમેરિકામાં – Ahmedabad News
અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસ મથક ખાતે ચાલુ મહિનામાં એક 73 વર્ષીય મહિલાએ ભારતીય ન્યાય સહીતાની કલમ 61, 204, 316(2), 318 ...