ખ્યાતિકાંડઃ કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી રદ: જમાઈ મારફતે કોર્ટમાં અરજી કરાઈ હતી, સરકારી વકીલે કહ્યું- જાતે જામીન મૂક્યા નથી, પ્રોક્સી વોર ટાઇપ અરજી ચાલે નહીં’ – Ahmedabad News
ખ્યાતિ હોસ્પિટલ કેસમાં કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ઉપર અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ ખાતે સુનવણી યોજાઈ ગઈ હતી.જેમાં કાર્તિક પટેલના ...