અમદાવાદ પોકસો કોર્ટ: પ્રેમ સબંધ હોવાથી શારિરીક સંબંધના અધિકારો મળી જતા નથી, પરિણીત પતિ પણ પત્નીની સહમતિ વગર શારીરિક સંબંધો બાંધી શકે નહિ – Ahmedabad News
અમદાવાદના દાણીલીમડા પોલીસ મથક ખાતે વર્ષ 2018માં 22 વર્ષીય આરોપી ગણપત સામે IPC ની કલમ 363, 366, 376(2)(I)(N) અને પોક્સો ...