ઠગોએ ફ્લેટની સ્કીમના નામે બીજા વ્યક્તિના પ્લોટ દેખાડ્યા: 54 કરોડનું ફૂલેકું ફેરવ્યાંનું સામે આવ્યું, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આરોપીના 14 દિવસના પૂરેપૂરા રિમાન્ડ મંજૂર કર્યા – Ahmedabad News
અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન ખાતે બે આરોપીઓ જયદીપ કોટક અને હિરેન કારીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. જે મુજબ તેઓએ પ્રિવિલોન ...