2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ, HCમાં 155 પોટલાના થપ્પા લાગ્યા: 7.88 લાખ પેપરબુકના ઢગલા, 20થી વધુ આતંકીએ હાલોલના જંગલોમાં ટ્રેનિંગ લીધી હતી; ડમી નામથી જેહાદી ભાષણ કરતા હતા – Ahmedabad News
વર્ષ 2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે આ કેસની પેપરબુક જે ઓલરેડી સોફ્ટ કોપીમાં તૈયાર ...