હાઈકોર્ટના ઓર્ડર બાદ નારાયણ સાંઇ આશારામને મળવા જોધપુર જેલ જશે: બાય ફલાઇટ સુરતથી જોધપુર, ACP પોલીસ જાપ્તાને લીડ કરશે, નારાયણ સાંઈના વકીલે કોર્ટમાં ખર્ચ અંગે બાર્ગેનીંગ કર્યું, ઇન્ટેલિજન્સના ઇનપુટ નકારાત્મક – Ahmedabad News
દુષ્કર્મ કેસમાં સુરત જેલમાં સજા કાપી રહેલ નારાયણ સાંઈને વૃદ્ધ પિતા આશારામને જોધપુર જેલમાં મળવા જવાનો માર્ગ મોકળો થયો છે. ...