માણસા નગરપાલિકાની ચૂંટણી મુદ્દે કરાયેલી અરજી હાઈકોર્ટ ફગાવી: કોર્ટે કહ્યું- અરજદારોએ ફેર મતગણતરી માટે અરજી કરી નથી, પ્રસિદ્ધિ મેળવવા અરજી કરાઈ – Ahmedabad News
માણસા નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025માં મતોની પુન:ગણતરીની માગ સાથે હાઇકોર્ટમાં 06 જેટલા ઉમેદવારો દ્વારા ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી. ...