અમદાવાદ જિલ્લા કલેકટરે બિનશરતી માફી માંગી: લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં યોગ્ય કાર્યવાહી કર્યા વગર ફરિયાદના નિર્દેશ અપાયા 65 વર્ષીય વૃદ્ધે 07 દિવસ જેલમાં રહેવું પડ્યું હતું – Ahmedabad News
અમદાવાદમાં રહેતા એક વૃદ્ધે વર્ષ 2023 માં ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે તેને કોઈની જમીન ...