નવરાત્રિમાં ગ્રાઉન્ડ ફાળવણીનો વિવાદ: AMC ની વિચિત્ર દલીલ કે ગ્રાઉન્ડમાંથી કોઈ મોટી આવક થતી ન હોવાથી અને હરાજીમાં વધુ સમય થાય એટલે સ્ટેન્ડિંગ કમિટીએ યોગ્ય નિર્ણય લીધો – Ahmedabad News
ગુજરાત હાઇકોર્ટમાં સરકાર ઇવેન્ટ્સ એન્ડ હોસ્પિટલ દ્વારા એડવોકેટ ભાવિક સમાણી મારફતે અરજી દાખલ કરવામાં આવી છે. જેની ઉપર જજ સંગીતા ...