પાંજરાપોળ જંકશન પર ફ્લાય ઓવરબ્રિજનો માર્ગ મોકળો: હાઈકોર્ટે જાહેરહિતની અરજીનો નિકાલ કર્યો, બ્રિજથી પર્યાવરણને નુકસાન થવાની અરજદારની રજૂઆત હતી – Ahmedabad News
અમદાવાદના પાંજરપોળ જંકશન પર બની રહેલા ઓવરબ્રિજની વિરુદ્ધમાં હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીનો કોર્ટે દ્વારા આજે નિકાલ કરાતા બ્રિજનો માર્ગ મોકળો ...