રાજકુમાર જાટના શંકાસ્પાદ મોતનો મામલો HCમાં પહોંચ્યો: CBIને તપાસ સોંપવાની માગ સાથે અરજી કરવામાં આવી, ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને તેના પુત્રને પોલીસ બચાવતી હોવાનો આક્ષેપ – Ahmedabad News
રાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું છે કે ...