હાઇકોર્ટે કહ્યું તમે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમી શકો નહિ: ગુજરાત યુનિવર્સિટીની ઇન્ડીયન કલ્ચર M.A.ની સેમ 01 ની પરીક્ષા સ્થગિત, એડમિશન લીધા બાદ યુનિવર્સિટીએ ડિપાર્ટમેન્ટ, ભાષા, ડિગ્રીનું નામ અને વિષય બદલ્યા – Ahmedabad News
ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ડીયન કલ્ચર વિષયમાં M.A ભણતા સેમેસ્ટર 01 અને સેમેસ્ટર 03 ના 34 વિદ્યાર્થીઓ દ્વારા અરજી કરવામાં ...