આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહિ: આજે અમદાવાદમાં લઘુતમ 16 ડિગ્રી અને ગાંધીનગરમાં 15 ડિગ્રી રહેવાનો અંદાજ, નલીયામાં 8 ડિગ્રી લઘુતમ તાપમાનનો અંદાજ – Ahmedabad News
અમદાવાદથી હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં શુષ્ક ...