તમિલનાડુના CMએ કહ્યું- ફેંગલ વાવાઝોડાને કારણે 12ના મોત: PMને લખ્યું – 2 કરોડ લોકો અસરગ્રસ્ત, તાત્કાલિક ₹2 હજાર કરોડનું ફંડ જાહેર કરો
ચેન્નાઈ33 મિનિટ પેહલાકૉપી લિંક1 ડિસેમ્બરે વાવાઝોડું ટકરાયા બાદ તામિલનાડુમાં 2 ડિસેમ્બરે ભારે વરસાદ પડ્યો હતો. NDRFની ટીમે લોકોને સલામત સ્થળે ...