મર્ડર મિસ્ટ્રીથી ભરપૂર ફિલ્મ ‘દો પત્તી’નું ટ્રેલર રિલીઝ: મોર્ડન ‘સીતા-ગીતા’ના ડબલ રોલમાં જોવા મળશે ક્રિતી સેનન; કાજોલ પહેલીવાર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે
24 મિનિટ પેહલાકૉપી લિંકકાજોલ, ક્રિતી સેનન અને શાહિર શેખ સ્ટારર ફિલ્મ 'દો પત્તી'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની વાર્તા ...