સારવારની ના પાડતા લોંખડવાલા હોસ્પિ.માં છરીઓ ઉછળી: પોલીસ કેસ થતો હોવા સાથે સર્જન ન હોવાથી દર્દીની સારવાર માટે ડોક્ટરે ના પાડી, સગાએ છાતીમાં છરી ઝીંકી દીધી – Ahmedabad News
શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા લોંખડવાલા હોસ્પિટલમાં ગત મોડીરાતે ડોક્ટર પર દર્દી અને તેના સગાએ છરી વડે હુમલો કરતા ચકચારમચી ગઇ ...