કોલકાતા રેપ-મર્ડર કેસ, આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી: 2 દિવસ પહેલા સેશન કોર્ટે દોષિત સંજયને આજીવન કેદની સજા ફટકારી હતી
નવી દિલ્હી49 મિનિટ પેહલાકૉપી લિંકકોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં ટ્રેઇની ડૉક્ટર યુવતીનો રેપ-હત્યા કેસની સુનાવણી બુધવારે સુપ્રીમ કોર્ટમાં થશે. ચીફ ...