ગોવિંદાની ફિઝિયોથેરાપી કરાવાશે: ડૉક્ટરોએ ઈજાગ્રસ્ત પગ પર વજન ન આપવાની સલાહ આપી, 3જી કે ચોથી ઓક્ટોબરે ડિસ્ચાર્જની શક્યતા
8 મિનિટ પેહલાકૉપી લિંક1 ઓક્ટોબર મંગળવારની સવારે ગોવિંદાને પગમાં ગોળી વાગી હતી, ત્યારબાદ તેને મુંબઈની કૃતિ કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં ...