હવે ઈન્ડિગો-વિસ્તારા, AIની 30 ફ્લાઈટ્સમાં બોમ્બની ધમકી: 8 દિવસમાં 120થી વધુ વિમાનોને મળી ધમકીઓ; ગઈકાલે સરકારે કહ્યું- કડક કાયદો લાવશે
નવી દિલ્હી14 મિનિટ પેહલાકૉપી લિંકસોમવારે મોડી રાત્રે ફરી એકવાર 30 વિમાનોને બોમ્બની ધમકી મળી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા ...