જો ટ્રમ્પ જીતશે તો તેઓ મસ્કને સલાહકાર બનાવશે: પૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યું- તે ખૂબ જ સ્માર્ટ છે, મસ્કે કહ્યું- હું સેવા કરવા તૈયાર છું
36 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ ટેસ્લા ચીફ ઈલોન મસ્કને સલાહકાર બનાવવા માટે તૈયાર છે. ...