EDITOR’S VIEW: ‘ઓહ કેનેડા!’: અમેરિકાનું 51મું સ્ટેટ ગણાવીને ટ્રુડોને ટ્રમ્પે માર્યો ટોણો, આ કારણોથી કેનેડાના PMએ સત્તા છોડી, હવે ખાલિસ્તાનીઓ ઠંડા પડશે?
કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ રાજીનામું આપ્યું, પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મમરો મૂક્યો કે, કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બને.જો કે, ...