મોરબીની પાંજરાપોળમાં દાનનો ભંડાર: 5320 ગૌવંશ માટે એક જ દિવસમાં 75 લાખનું દાન, 38 સ્થળે દાન કેન્દ્રો – Morbi News
મકરસંક્રાંતિના પવિત્ર દિવસે મોરબી શહેરમાં ગૌસેવા માટે અભૂતપૂર્વ દાનનો પ્રવાહ વહ્યો છે. શહેરની પાંજરાપોળને માત્ર એક જ દિવસમાં ₹75 લાખથી ...