સાયરા બાનોએ મનમોહન સિંહને યાદ કર્યા: પીઢ એક્ટ્રેસે કહ્યું- તેમનો વારસો ઈતિહાસનાં પાનાં પર નોંધાયેલો છે, દેશ તેમની નમ્રતા અને બુદ્ધિમત્તાને યાદ રાખશે
5 મિનિટ પેહલાકૉપી લિંકપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું. દેશ સહિત ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ...