રાજ્યમાં સામાન્ય ઠંડી અનુભવાશે: એક જ રાત્રિમાં લઘુતમ તાપમાનમાં 3થી 5 ડિગ્રીનો ઘટાડો, 48 કલાક બાદ પારો ઉચકાશે – Ahmedabad News
અમદાવાદ21 મિનિટ પેહલાકૉપી લિંકહવામાન વિભાગે આગામી પાંચ દિવસ ને લઈને રાજ્યના વાતાવરણની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ...